Have any question? Call On 02763-236366
#slider-1-caption1 ?????????????? ???????????? ?????? ???????????? ??????????? #slider-1-caption2 #slider-1-caption2

WHY B.S.Patel Kanya Vidyalaya ?

અમે બધા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જગાવી સર્વાંગી વિકાસ કરવા માટે સલામત , કુદરતી અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન દ્રારા વિદ્યાર્થીઓને સામાજિક, બૌધ્ધિક, શારીરિક અને સંવેદનશીલ પ્રગતિ માટે તકો પૂરી પાડીએ છીએ.દરેક બાળકને ભગવાનનો અંશ તરીકે સ્વીકારી તેમની દરેક બાબતોને પ્રેમપૂર્વક સાંભળીએ છીએ.બાળકોને માત્ર પરીક્ષાર્થીન રાખતાં વિદ્યાના અર્થી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

Know More

OUR EVENTS

List of Upcoming Events

સ્વતંત્રતા દિવસ ઉજવણી

7:00 am - 10:00 am શ્રી બી.એસ.પટેલ કન્યા વિદ્યાલય,લાડોલ

Know More

Latest News

Here Is Some News From School

આજથી શરૂ થનારી પરીક્ષા માટે શુભેચ્છાઓ........

૧૯/૦૩/૨૦૨૧

સુજ્ઞ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ આજથી શરૂ થનારી પ્રથમ વાર્ષિક પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સ્વસ્થ મને પરીક્ષા આપો તેવી શુભેચ્છાઓ..........

Know More
Copyright © શ્રી બી.એસ.પટેલ કન્યા વિદ્યાલય,લાડોલ 2020.All right reserved.
Designed By Neoteric It Hub